ન○
સ્વરના ઉચ્ચારણમાં લંબાવવાની પ્રક્રિયા, હ્રસ્વ સ્વરને દીર્ઘ કરવાની ક્રિયા, દીર્ઘીકરણ (જેમકે ‘ઇ’, ‘ઈ’, ‘ઉ’, ‘ઊ’. ‘અ’ લંબાય તો ‘અ’ જ લખાય, ‘આ’ તો વૃદ્ધિવિધાન છે.) (વ્યા.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.