पुं.
( સંગીત ) એ નામનો એક તાલ. તે કોઆલીનો અડધો ભાગ હોય છે. તેને ધીમો ત્રિતાલ, ઉદીક્ષણ, મૂળતાલ, વક્ષતીતાલ બૃહત્ત્રયતાલ કહે છે. તેમાં સોળ માત્રા છે. તેમાં પહેલી, પાંચમી, અને તેરમી માત્રા ઉપર તાલ અને નવમી માત્રા ઉપર ખાલી આવે છે. ધિન, ધિનતા, ના ધિન તાના, તિનતા, તાધિન તા તા.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં