पुं.
( પિંગળ ) એ નામે એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. તે સંકીર્ણ વર્ગનો છે. તેના પહેલા ચરણમાં નગણ, ભગણ અને રગણ એમ નવ અક્ષર હોય છે. બીજા ચરણમાં બે સગણ, જગણ અને ગુરુ એક દશ અક્ષરો હોય છે. ત્રીજા ચરણમાં બે નગણ, રગણ, લઘુ અને ગુરુ એમ અગિયાર અક્ષર હોય છે અને ચોથા ચરણમાં સગણ, ભગણ, સગણ, જગણ અને ગુરુ એમ તેર અક્ષર હોય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં