વિષમગ્રહ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( સંગીત ) તાલનાં ચાર માંહેનું એક ગ્રહસ્થાન. સમની જગ્યોથી જે ઊલટી જગ્યો હોય તેને વિષમગ્રહ કહે છે. એટલે સમની ઊલટી જગ્યોથી ગાનાર અથવા બજાવનાર તાન અથવા મોહોરો લે તો તે વિષમગ્રહથી લીધાં એમ કહેવાય છે. વિષમગ્રહને ખાલી પણ કહે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects