स्त्री.
[ સં. ]
દુ:ખિયાનું રક્ષણ કરવા સ્વાર્પણ કરવાની વૃત્તિ; સ્વાર્પણવૃત્તિ. શીખધર્મની રૂપરેખામાં લખ્યું છે ને અમૃતસરના ગુરૂદ્વારમાં અનુભવ્યું છે કે: શીખ પ્રજામાં આવાં ધર્મતેજ અથવા તો વીરક્રિયાની જરૂર છે. વીરક્રિયા વગર, સાચો શીખ, નિજ ધર્મને રક્ષી નહિ શકે, તેમજ સ્વધર્મ, સ્વાભિમાન સાચવી નહિ શકે. શીખનું જીવન તો પરોપકારનું જીવન છે. પારકી પીડા દૂર કરવા, જરૂર પડે તો કુરબાની કરવામાં પણ તે પાછો નહિ પડે. દીનદુર્બળોની વહારે ધાવું એ જ સિંહ કે શીખ જીવનનું મુખ્ય કર્તવ્ય છે. આને જ વીરક્રિયા કહેવાય .
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.