न.
ઓંકારેશ્વર નજીકના નીલ પર્વત ઉપર સિદ્ધનાથ મહાદેવના મંદિર પાસે આવેલું એ નામનું એક સ્થાન. તે જગ્યાએથી પહેલાંની પ્રથા મુજબ સ્ત્રી સતી થઈ નર્મદામાં પતી હતી. જેવી રીતે કાશીમાં કરવત મુકાવવાનો રિવાજ હતો તે પ્રમાણે અહીં પણ હતું. આ રિવાજ અત્રેના ભિલાલા વંશમાં શ્રી મહારાજા ભારતસિંહજી ચૌહાણના વખતથી બંધ કરી દેવામાં આવ્યો હોય એમ લાગે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.