न.
[ સં. વીર્ય + આશય ( સ્થળ ) ]
અંડકોષ; મૂત્રાશય અને મળાશય વચ્ચે વીર્યને સંગ્રહી રાખનાર અવયવ; જેમાં વીર્ય ભરાઈ રહે છે તે નળી; વીર્યનું સ્થાન; વીર્ય જમાવટની કોથળી. વૃષણમાંથી પેડુમાં આવી મૂત્રાશય ઉપર થઈ તેને તળીએ ઊતરતી પહોળી ગૂંછળાંવાળી અને વીર્યથી ભરેલી નળીઓ. તેના બંને ભાગ મૂત્રાશય અને ગુદાની વચ્ચે આવે છે, તેમના પાછળના છેડા એકમેકથી દૂર અને આગળના છેડા નજીક આવે છે. આ નળીઓ મૂત્રમાર્ગમાં ઊધડે છે અને ત્યાંથી સ્નાયુ સંકોચાવાથી વીર્ય બહાર નીકળે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.