पुं.
એક પ્રકારની અંડવૃદ્ધિ મટાડતો રસ. પારો અને ગંધક એકેક ભાગ અને બે ભાગ સુવર્ણ માક્ષિક ને હરડેના કાઢામાં ૩ દિવસ અને એરંડિયામાં ૧ દિવસ ખરલ કરી તેને હરડેનું ચૂર્ણ અને એરંડિયા સાથે વાલ પ્રમાણે સેવન કરાવે અથવા તલવણના રસમાં આપે એટલે અંડવૃદ્ધિનો નાશ થાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં