न.
વૃદ્ધપણું. કોકશાસ્ત્રમાં શરીર અને ઉમર વિષે લખ્યું છે કે, જન્મથી દશ વરસ સુધી શરીરમાં કોમળતા રહે છે, ૨૦ વર્ષ સુધી શરીર વધે છે, ૩૦ વર્ષ સુધી તેની મોટાઈ, ૪૦ વરસ સુધી વૃદ્ધિનું આવવું, ૫૦ વર્ષ સુધી ચામડીની દૃઢતા, ૬૦ વર્ષ સુધી આંખની રોશની, ૭૦ વર્ષ સુધી શરીરમાં વીર્ય ઘટતું ઘટતું નષ્ટ થાય છે, ૯૦ વર્ષ સુધી જ્ઞાન રહે છે અને ૧૦૦ વર્ષ સુધી હાથ પગમાં કાંઈક બળ અને મળમૂત્ર ત્યાગનું ભાન રહે છે, ૧૧૦ વરસ સુધી કાંઈક યાદશક્તિનું જ્ઞાન રહે છે, ૧૨૦ વરસ સુધી શરીરમાં માત્ર જીવ રહે છે. જો શરીર નીરોગી રહે તો ઉપર દર્શાવેલ સ્થિતિ રહે છે. પણ રોગી થવાથી ૧૦ વર્ષમાં ઉપર પ્રમાણેની સ્થિતિ થોડી ઘટતી જાય છે. આ પ્રમાણે શાસ્ત્રાનુસાર મનુષ્યનું જીવન ૧૨૦ વર્ષનું છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.