पुं.
( પિંગળ ) એ નામનો એક અર્દ્ધ સમજાતિ માત્રામેળ છંદ. તે બરવૈ છંદનો એક ભેદ છે. તેમાં બે ગુરુ અને ચોત્રીસ લઘુ મળી છત્રીસ અક્ષરની ૩૮ માત્રા હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.