पुं.
( સંગીત ) એ નામનો એક રાગ. આ રાગનો સમાવેશ સંપૂર્ણ પ્રકારના રાગમાં થાય છે. તેની ઉત્પત્તિ મારવા થાટથી થઈ છે. તેમાં રિષભ કોમલ, મ તીવ્ર, બાકી સર્વ શુદ્ધ સ્વર છે. વાદી સ્વર ગાંધાર અને સંવાદી સ્વર ધૈવત છે. આ રાગ ગાવાનો સમય સાયંકાલે ૫થી ૭ સુધીનો છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.