न.
એ નામનું એક ઝાડ. આ ઝાડ નાનું હોય છે. હિંદના ઘણાખરા પહાડોની તળેટીમાં તે થાય છે. તેને કાંટા હોય છે. ફૂલો અતિ સુંદર, આસમાની તથા પચરંગી હોય છે; છાલ તીખી ઉષ્ણ, અગ્નિવર્ધક, દીપન, પથ્ય, કડવી અને ગ્રાહી છે. વાતરોગ, મૂત્રકૃચ્છ્ર, પથરી, સંધિવા મૂત્રાઘાત તથા યોનિરોગો માટે ઉપયોગી છે. અતિસારમાં તેનાં પાન વાટી છાશ સાથે પીવાથી ફાયદો થાય છે. તેના લાકડામાંથી હાથલાકડીઓ તથા તંબૂના ખીલા થાય છે. તેમાંથી ગુંદર સારો મળે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ