स्त्री.
એ નામની એક વેલ. તે મોટી દળદાર વેલ છે. માણસના પગ જેવું તેનું થડ જાડું હોય છે. મોટાં અણીવાળાં તેને પાન આવે છે. ૧૮ થી ૨૦ ઈંચ લાંબા તેનાં પાન હોય છે. નારંગી રંગનાં તેને ફૂલ આવે છે. મધ્ય અને દક્ષિણ હિંદમાં તે ઊગે છે. તેના મૂળના રેસામાંથી વિવિધ વસ્તુઓ બનાવાય છે. તેનાં પાન ચારા તરીકે ઉપયોગી છે. તેમાંથી ગુંદર નીકળે છે. તેનાં મૂળ, છાલ અને ફૂલ સર્પદંશ ઉપર ઉપયોગી છે. વીંછીના ડંખ ઉપર ફૂલ વપરાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.