સ્ત્રી○
જમીન કે ઝાડ ઉપર પથરાતી વનસ્પતિ નાનો વેલો, લતા. (૨) વેલીના આકારનું ચિત્રકામ, ભરતકામ વગેરે. (૩) આંખમાં થતો એક રોગ. (૪) ભેંસને થતો એક રોગ. (૫) રેંટિયાની બંને બેસણીને જોડનાર લાંબું લાકડું. (૬) ગાડાના પૈડા ઉપર ચડાવેલો લોઢાનો પાટો
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.