स्त्री.
[ સં. ]
વૈધવ્યને લીધે થતું દુઃખ. ગાંધીજી લખે છે કે, આ દુઃખ. મટાડવા માટે આટલા નિયમોની જરૂર છેઃ-(૧) કોઈ માબાપે પંદર વર્ષની અંદર પોતાની દીકરીને પરણાવવી જ નહિ. (૨) જે વિવાહ આજ લગી ઉપરની મર્યાદાની અંદર થઈ ગયા હોય તે દીકરી પંદર વર્ષની અંદર વિધવા થઈ હોય તો તે દીકરીને પરણાવવાની તજવીજ કરવાનો માબાપનો ધર્મ છે. (૩) પંદર વર્ષની બાળા જો વિવાહ પછી એક વર્ષની અંદર વિધવા થાય તો ફરી પરણાવવાનું માબાપે તેને ઉત્તેજન આપવું જોઈએ. (૪) દરેક કુટુંબે વિધવા પ્રત્યે સંપૂર્ણ માનની નજર રાખવી જોઈએ. (૫) માબાપ કે સાસુસસરાએ તેને પોતાનું જ્ઞાન વધારવાનાં સાધનો પૂરાં પાડવાં જોઈએ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.