पुं.
[ સં. ]
વિષ્ણુનો ભક્ત. યુવકરત્નમાં લખ્યું છે કે, ભક્તરાજ નરસિંહ મહેતાનો વૈષ્ણવજન તે હિંદુઓમાં સાચો હિંદુ, મુસલમાનોમાં સાચો મુસલમાન, ખ્રિસ્તીઓમાં સાચો ખ્રિસ્તી અને જરથોસ્તીમાં સાચો જરથોસ્ત હોઈ શકે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.