વિ○
ભાષાના વ્યાકરણની રચના કરનાર, વૈયાકરણ, ‘ગ્રામેરિયન.’ (૨) વ્યાકરણશાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર વિદ્વાન. (૩) વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલય વગેરેની વ્યાકરણથી સ્નાતક પરીક્ષા પસાર કરનારની પદવી
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં