स्त्री.
[ સં. ]
શિક્ષણ શાસ્ત્રની એ નામની એક પદ્ધતિ; ઉપદેશાત્મક પદ્ધતિ; `લેકચર મેથડ`. આ પદ્ધતિમાં શિક્ષક વ્યાખ્યાન આપ્યા કરે અને વિદ્યાર્થીઓ સાંભળી સાંભળીને શીખે છે. આ પદ્ધતિ પ્રાથમિક તથા માધ્યમિક શાળા માટે ત્યાગ કરવા જેવી મનાય છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી અક્રિય રહી સાંભળ્યા કરે છે. જૂની ઘરેડની આ પદ્ધતિ ચાલુ જમાનામાં દરેક રીતે ત્યાજ્ય છે. પ્રસંગોપાત બીજી પદ્ધતિઓ સાથે મર્યાદિત ઉપયોગ, વગર નુકસાને થઈ શકે ખરો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.