न.
( જૈન ) એ નામનું એક તપ. તેમાં મુનિ ભિક્ષા લેવા જતી વખતે એવી પ્રતિજ્ઞા કરે કે, એક જ ઘર ભિક્ષા માટે જઈશ, અથવા તો અમુક એક રસનું જ ભોજન લઈશ, અથવા એક જ વસ્તુ લઈશ; આવી અનેક જાતની પ્રતિજ્ઞા કરે. તે પ્રમાણે આહાર મળે તો લે, નહિતર પાછા જાય.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.