ન○
જેમાં ઝડઝમક આપવામાં આવી હોય તેવું કાવ્ય, કાનને રમણીય લાગે તે રીતે વર્ણોની અમુક અમુક ચોક્કસ પ્રકારની વાક્ય કે પદ્યમાં યોજના કરવાથી ઊભી થતી રોચક સ્થિતિ. (કાવ્ય.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.