पुं.
( બોદ્ધ ) નાલંદા વિદ્યાપીઠનો એ નામનો એક વિદ્વાન. તે લગભગ ઈ.સ. ૬૯૫ થી ૭૪૩ના અરસામાં થઈ ગયો. તેણે `સૂત્ર સમુચ્ચય`, `શિક્ષા સમુચ્ચય` અને `બોધિચર્યાવતાર` એવા ત્રણ ધાર્મિક ગ્રંથો લખ્યા છે. તેને જડભરતની ઉપમા આપે છે, કેમકે ઘણાં વર્ષ સુધી તેનું જ્ઞાન જાહેરમાં આવ્યું ન હતું.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.