पुं.
[ ફા. શાહ ( રાજા ) + જહાં ( દુનિયા ) ]
એ નામનો એક મોગલ બાદશાહ. ભારતના ઇતિહાસમાં શાહજહાંનો સમય મોગલાઈના સુર્વણયુગ તરીકે પ્રખ્યાત છે. શાહજહાંએ અનેક ભવ્ય બાંધકામ કરાવ્યાં હતાં. દુનિયાની અજાયબીઓ માંહેની એક અજાયબી તાજમહાલ છે તે તેણે બંધાવ્યો હતો. તે ઉપરાંત મયૂરાસન, દીવાનેઆમ, દીવાનેખાસ, મોતી મસ્જિદ, જુમા મસ્જિદ વગેરે કરોડો રૂપિયાને ખર્ચે બંધાવ્યાં હતાં.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.