न.
દિલ્હીમાં આવેલ અમીર ઉમરાવની રાજસભા મળવાનું એક સ્થળ; દીવાનેખાસ. દીવાનેખાસનું બીજું નામ શાહમહાલ પણ હતું. આ દીવાનેખાસમાં ઉચ્ચ વર્ગના અમીર ઉમરાવો સમ્રાટ સમક્ષ હાજરી આપતા. તે ખંડ ૯૦ ફૂટ લાંબો અને ૬૭ ફૂટ પહોળો છે. તેને ઇમારતની કળા કરતાં બાહ્ય શણગારોથી વધારે વિભૂષિત કરેલ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં