શાહી (2)

વ્યાકરણ :

સ્ત્રીo

વ્યુત્પત્તિ :

અર્થ :

લખવા માટેનું કાળું (કે અન્ય રંગનું) પ્રવાહી (કલમ બોળીને યા ઇન્ડિપેનોમાં ભરીને પણ લખાય છે તેવું) (2) તબલા, પખાજ વગેરેમાં ચામડાના પડ ઉપર વચલા ભાગમાં ગોળાકાર રૂપે લગાવાતો કાળો પદાર્થ

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects