स्त्री.
શિયાળનું શિંગડું. શિયાળને શિંગડું હોતું નથી પણ કોઈ વાર કોઈ શીયાળને હોય છે. એને શિયાળશીંગી કહે છે. શિયાળિયાં લાળી કરે છે તેમાં પ્રથમ શિંગડાંવાળી શિયાળ જ બોલે છે. આ શિંગડું જેના ઘરમાં હોય્ છે તેની રિદ્ધિસિદ્ધિ વધે છે એમ મનાય છે. તે સિંદૂરમાં રખાય છે. શિંગડી ઉપરનાં રૂંવાડાં ખેરી નાખીએ છતાં એ આઠમે દિવસે ઊગે તો તે સાચી શિયાળશિંગી; નહિતર બનાવટી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.