न.
મથુરા પાસે આવેલું એક તળાવ. આ મોટું સરોવર ભગતસિંહ પાર્કની બહાર વૃંદાવનવાળી રેલવે લાઈનની પેલે પાર છે. ઈ.સ. ૧૮૦૭માં કાશીના રાજા પટનીમલે તે ખોદાવ્યું હતું. તેની બનાવટ સુંદર છે. કિનારાની દીવાલો ઉપર ચિત્રકામ પણ જોવા લાયક છે. ચોપાસ લીલાંછમ વૃત્તોથી સરોવરની શોભા ઘણી જ વધી ગઈ છે. અહીં બલદેવ ચોબાનો પ્રસિદ્ધ અખાડો છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.