નo
શીકું; પ્રાય: ખાદ્ય ચીજવસ્તુઓ રાખવા માટે શણની દોરી, તાર, લોખંડની પટ્ટીઓ વગેરેની ગૂંથણીવાળું મોભ કે છતમાં લટકાવી શકાય એવું ઝોળીના ઘાટનું સાધન
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.