स्त्री.
એ નામની પગની એક માંસપેશી; શ્રોણિચક્રમાંથી એ નામની એક પેશી. તેનો આકાર હાથીની સૂંઢના જેવો હોઇ તે ત્રણ મૂળો વડે ત્રિકાસ્થિની આગલી બાજુ પરથી ઉત્પન્ન થાય છે. તેના થોડા તંતુઓ શ્રોણિફલકના ગૃધ્નસીદ્વારની આસપાસથી તેમ જ મોટા કુકુદર સંયોજક સ્નાયુ પરથી ઉત્પન્ન થાય છે. ગૃધ્નસીદ્વાર મારફતે બહાર આવીને ઉર્વસ્િથના મહાશિખરકને લાગે છે. આ પેશી સાથળને બહારની બાજુ તરફ ફેરવે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.