શુંડિકા

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામની પગની એક માંસપેશી; શ્રોણિચક્રમાંથી એ નામની એક પેશી. તેનો આકાર હાથીની સૂંઢના જેવો હોઇ તે ત્રણ મૂળો વડે ત્રિકાસ્‍થિની આગલી બાજુ પરથી ઉત્‍પન્ન થાય છે. તેના થોડા તંતુઓ શ્રોણિફલકના ગૃધ્નસીદ્વારની આસપાસથી તેમ જ મોટા કુકુદર સંયોજક સ્‍નાયુ પરથી ઉત્‍પન્ન થાય છે. ગૃધ્નસીદ્વાર મારફતે બહાર આવીને ઉર્વસ્‍િથના મહાશિખરકને લાગે છે. આ પેશી સાથળને બહારની બાજુ તરફ ફેરવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects