स्त्री.
એ નામની મધપૂડા જેવા દેખાવવાળી વીર્યસંગ્રાહક કોથળી. આવી કોથળીઓ બે હોય છે. બસ્તિની પાછળ ત્રાંસી રીતે તે મુકાયેલી છે. તેઓની દીવાલો સ્નાયુસૂત્રો તેમજ સ્વતંત્ર માંસપેશીઓના તંતુઓ વડે રચાયેલી હોઇ તેઓ તે તે બાજુ પરની શુક્રવાહિની નલિકા સાથે રહેલી છે. દરેક કોથળી આશરે ચાર આંગળ લાંબી અને ટચલી આંગળી જેટલી પહોળી હોય છે. બ્રહ્મચર્યાવસ્થામાં આમાં વીર્ય એકઠું થાય છે. દરેક શુક્રપ્રપિકાનો પાતળો સ્ત્રોત તે બાજુની શુક્રવાહિની સાથે મળીને, શુક્રપ્રેસક નામનો સાધારણ સ્ત્રોત રચે છે. દરેકે શુક્રપ્રેસક લગભગ એક આંગળ લાંબો હોઇ એક સૂક્ષ્મ દ્વારા મારફતે મૂત્રપ્રેસકના મૂળ ભાગની અંદર, મધ્યરેખાની દરેક બાજુએ ઊઘડે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.