पुं.
[ સં. શુક્ર ( વીર્ય ) + મેહ ( મૂત્ર ) ]
વીર્યસ્ત્રાવ; શુક્રપાત. આમાં વીર્ય સરખો ઘાટો ધોળો અથવા વીર્યમિશ્રિત પેશાબ વખતો વખત આવે છે. આ પ્રમેહવાળો દરદી નબળો, બેચેન, નિસ્તેજ અને ક્ષીણ થતો જાય છે, આ પ્રમેહ કફદોષજન્ય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.