स्त्री.
[ સં. ]
( જયોતિષ ) શુક્ર અને સૂર્યની યતિ. તે વખતે આપણી પૃથ્વી અને સૂર્ય વચ્ચે શુક્ર આવી જવાથી તે સૂર્ય ઉપર એક કાળા ડાઘા તરીકે નજરે પડે છે તે. તે બહુ જ ભાગ્યે બને છે. હવે પછી આવી યુતિ ઇ.સ. ૨૦૦૪ અને ૨૦૧૨ માં થશે. સૂર્યનું અંતર માપવામાં આવી સંક્રાંતિ અથવા યુતિ ઉપયોગી છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.