સ○ક્રિ○
શરીરને અગ્નિ સામે કે લૂગડાનો ગોટો તપાવી યા રબરની કોથળી કે શીશામાં ગરમ પાણી નાખી એનાથી તપતું રાખવું, ગરમી આપવી. (૨) (ડૂંડાં, મકાઈડોડા, પોપટા વગેરે અડધુંપડધું) પકવવાં. (૩) (જુવાર, કમળકાકડી વગેરેની ધાણી બનાવવા) ભૂંજવું. (૪) (લા.) માનસિક તાપ આપવો
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.