न.
શોકય મરી જતાં તેના પગલાવાળું ડોકમાં પહેરવાનું નાનું ઘરેણું; નવા સ્ત્રીએ પહેરેલું શોકયના પગલાંવાળું ઘરેણું. તેમાં બે પગલાંનું નિશાન હોય છે. ત્રીજીવારની સ્ત્રી હોય તો ચાર ને ચોથી વારની સ્ત્રી હોય તો છ પગલાનું ચિહ્ન હોય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં