पुं.
[ સં. ]
પ્રાણાયામનો એક પ્રકાર. તેમાં ધીમેથી જમણા નસકોરા દ્રારા એક શ્વાસ લઈ તે જયાં સુધી સહેલાઈથી હવા રાખી શકાય ત્યાં સુધી તેને ફેફસામાં રાખી પછી ધીમેથી ડાબા નસકોરાથી બહાર કાઢવી તે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.