શ્રાદ્ધસંપત્તિ

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

શ્રાદ્ધમાં ઉપયોગી સાધન. મનુના શાસ્ત્રમાં લખે છે કે: અપરાહ્ન કાળ, દર્ભ, ગાયના છાણથી શુદ્ધ કરેલ ભૂમિ, તલ, સ્વાદિષ્ટ ભોજનની તૈયારી, અન્નાદિકની શુદ્ધિ અને પંકિતપાવન બ્રાહ્મણો આ સર્વ વસ્તુઓ મળીને શ્રાદ્ધસંપતિ કહેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects