न.
વર્ષફળ. પંચાંગમાં સંવત્સરનો રાજા કોણ ? મંત્રી કોણ વગેરે ? જણાવીને તેનાં ફળ કહેલાં હોય છે. જેમકે, ચૈત્ર સુદિ પડવે જે વાર હોય તે રાજા, સૂર્યનું મેષસંક્રમણ જે વારે થાય તે મંત્રી, આર્દ્રા પ્રવેશ જે વારે થાય તે મેષેશ; કર્ક, સિંહ અને ધન એ સંક્રમણો જે વારે થાય તે પ્રમાણે અનુક્રમે અગોદર, સેના અને પાછોતર પાક એ ત્રણેના અધિપ એવો નિયમ છે. અમુકનો સ્વામી અમુક હોય ત્યારે ફળ અમુક થાય એમ ઠરાવેલું છે. તેમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર સારા ગ્રહ માનેલા છે; એમનાં ફળ સારાં હોય છે. બીજાનાં ફળ બહુ કરીને ખરાબ હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.