पुं.
( વેદાંત ) સફળ પ્રવૃત્તિને ઉત્પન્ન કરનાર ભ્રમ. જેમ રત્નને દૂરથી જોઈને એકને રત્નમાં દીવાનો ભ્રમ થાય છે અને બીજાને રત્નનો ભ્રમ થાય છે. તેમાં પહેલાંનો વિસંવાદી અને બીજાનો સંવાદી ભ્રમ છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં