न.
( જૈન ) એ નામનો અપ્રમાણ જ્ઞાનનો ત્રણ માંહેનો એક ભેદ. વસ્તુનો નિર્ણય કરવામાં સાચા લક્ષણનો આશ્રય તો ન આવે અને સપક્ષ અને પરપક્ષમાં નિયત જે સાધારણ ધર્મ તેના આશ્રયથી નિર્ણય કરે તો ત્યાં બંને પક્ષ પ્રબલ ભાસે ત્યારે શિથિલ અર્થાંકિત થઈ બેતરફી જ્ઞાનનું રહેવું તે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ