पुं.
( કાવ્ય ) સોળ પ્રકાર માંહેનો એખ જાતનો પદદોષ. શબ્દની અશુદ્ધતાથી અર્થની પ્રતીતિ ન થાય તેવો દોષ. શાસ્ત્રનું અજ્ઞાન આ દોષનું કારણ છે. આ દોષ નિત્ય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં