સજાતિકામના

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

સજાતિ આકર્ષણ; પોતાની જાતિ તરફ પ્રેમ હોવો તે. પુરુષે પુરુષ પ્રત્યે અને સ્ત્રીએ સ્ત્રી પ્રત્યે પ્રેમ હોવો તે. કુદરતી ક્રમે પ્રત્યેક સ્ત્રી અને પુરુષમાં એકમેક માટે જાતીય આકર્ષણ હોય છે. સ્ત્રી પુરુષ તરફ એના જાતીય આકર્ષણથી ખેંચાય છે. અને પુરુષ સ્ત્રી તરફ. આ કુદરતી ક્રમ છે. પણ આ ક્રમથી તદ્દન વિરુદ્ધ એવું આ સજાતિ આકર્ષણ છે. એમાં જાતીય આકર્ષણ કેવળ પોતાના લિંગની જાતિ તરફ જ થાય છે. પુરુષને કેવળ પુરુષ જ ગમે છે અને સ્ત્રીને માત્ર સ્ત્રી તરફ જ જાતીય પ્રેમ ઊપજે છે. આ સજાતીય વ્યક્તિઓ એમની કામતૃપ્તિ અનેક પ્રકારે મેળવે છે. ગુદાગમન, લિંગઘર્ષણ, પરસ્પર લિંગચુંબન વગેરેથી માંડીને કલ્પનામાં પણ ન આવે એટલી ભમરાળી અને અસામાન્ય એમની કામસેવનની રીતો મનાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects