न.
ક્ષણિક વિજ્ઞાન અને સંતતિવાદી બૌદ્ધો સદશ વિજ્ઞાનોની પરંપરા માનવાથી દ્વૈત તો સ્વીકારે છે અને તેને સજાતીય દ્વૈત કહે છે; પણ જો અવિદ્યાને જ્ઞાનભિન્ન ભાવરૂપ પદાર્થ માને તો તેમને વિજાતીય દ્વૈત માનવું પડે. કારણ કે, જ્ઞાન અને જ્ઞાનભિન્ન ભાવરૂપ પદાર્થ એ બે સજાતીય દ્વૈત ન કહેવાય.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.