સજાતીય ભેદ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( વેદાંત ) સમાન જાતિવાળા પદાર્થોનો પરસ્પર ભેદ તે; ભેદનો એક પ્રકાર. પીપળો અને લીંબડો એ બેમાં વૃક્ષત્વ જાતિ સમાન છતાં તે બંને ભિન્ન ભિન્ન વૃક્ષો છે. માટે એ તેનો ભેદ સજાતીય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects