स्त्री.
[ સં. સત્તા + તુલા ( માપ ) ]
સત્તાનું માપ. સત્તાતુલા એટલે દરેક રાજ્ય સરખી સત્તા ધરાવતું થાય એમ ન સમજવું, તેમ તો થાય જ નહીં; રાજ્ય સારા ધારાથી, ખેતી, વેપાર, કારખાનાથી, લગ્ન વારસામાં મેળવીને-હરકોઈ રીતે બીજાને નુકસાન ન કરતાં પોતાની વૃદ્ધિ કરે તેમાં કંઈ ખોટું નથી; પણ કોઈને નુકસાન થયું હોય કે થવાનો સંભવ હોય, એક તે બીજાને ગ્રાસી લેતું હોય તો તે ખોટું છે. ને એ અનીતિનો અટકાવ કરવો કે જેથી નબળાનું રક્ષણ થાય ને નિરંકુશ તે અંકુશિત થાય તે કર્મ-પ્રકાર-નીતિ તે સત્તાતુલા સમજવી.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.