स्त्री.
[ સં. સદા ( હમેશા ) + નીરા ( પાણીવાળી ) ]
મહાભારતમાં જણાવેલી કોશલ અને વિદેહ દેશ વચ્ચેની સરહદ બનાવનારી એ નામની એક પ્રાચીન નદી; કરતોયા નદી; ગંડકી નદી. તે અયોધ્યા પ્રાંતમાં રકપુર અને દિનાજપુર જિલ્લામાં થઈને વહે છે. તે પાર્વતીના વિવાહમાં કન્યાદાનના જળથી થયેલી હોય તેમ મનાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.