पुं.
શંખીઓ સોમલ. સોમલની ત્રણ માંહેની એક જાત; જમીનમાંથી નીકળતું એક ખનિજવિષ. તે પૌષ્ટિક, જ્વરઘ્ન અને લોહી સુધારક હોઈને ઔષધ તરીકે ૧/૬૦ થી ૧/૧૨ ગ્રેનની માત્રામાં અપાય છે. ટાઢિયો તાવ, સતત જ્વર, જીર્ણજ્વર, આધાશીશી, શૂળ, દાંતની પોલનો દુઃખાવો, જૂના ત્વચારોગ, ખરજવું, શીળસ, કોઢ, વિસ્ફોટક, ખીલ નામર્દાઈ વગેરેમાં તે ગુણકારક મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.