સમુદ્રજલ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

દરિયાનું પાણી. સમુદ્ર જલમાં ખાવામાં વપરાતું મીઠું અને પોટાશિયમ ક્લોરાઈડ હોય છે. આ ઉપરાંત તેમાં બ્રોમીન, આયોડીન, બોરોન, ગંધકામ્લ. તથા થોડા પ્રમાણમાં સીસું, જસત, તાંબું, ચાંદી, સ્કોટિનમ, કેલશિયમ, સબિડિયમ વગેરે તત્ત્વ પણ હોય છે. નિર્બલ બાળકો માટે સમુદ્ર જલનું ઇંજેકશન લાભદાયક નીવડે છે. સંધિવાતવાળાને ગરમ સમુદ્ર જલથી નહાવાથી ફાયદો થાય છે. યરપમાં ગરમ પાણીના ઝરામાં મીઠું હોવાથી સંધિવાતના રોગીઓ માટે ત્યાં ચિક્તિસાલય ખોલવામાં આવેલ છે. ૧૦ મિનિટથી વધારે વખત સુધી તે જળથી સ્નાન કરવું નહિ ઝાડો કબજ થાય તો ગરમ સમુદ્રજલનું સ્નાન લાભદાયક થાય છે. શીતજ્વર, ખૂજલી, સ્નાયવિક વિકાર, અપચન, નિર્બલતા, અપુષ્ટિ વગેરેને સમુદ્રના જલનું સ્નાન દૂર કરે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects