पुं.
એક જાતની વનસ્પતિ; સમદરશોષ. ઔષધિ તરીકે તે વપરાય છે. તેનાં પાન ગૂમડાં ઉપર બાંધવાથી ગૂમડું ફૂટે છે. તેનાં પાન મોટાં હથેલી જેવડાં હોય છે. તેનાં બિયાં વીર્યસ્તંભક મનાય છે. કુમળાં પાંદડાંનું શાક થાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.