न.
જયપુરમાં આવેલ જ્યોતિષમંત્રાલય માંહેનું એ નામનું એક યંત્ર. આ યંત્ર જયપુર નગરની યંત્રશાળામાં પ્રવેશ થતાં જ સામું સડક ઉપર લાલ તથા સફેદ પથ્થરનું બનાવેલું નજરે પડે છે. આ યંત્રના શંકુમાં છ થી બાર કલાક લખેલા હોય છે. તેની અંદર મિનિટ વગેરેનાં ચિહ્ન આપેલાં છે. ૨૩ સપ્ટેંબરથી ૨૨ માર્ચ સુધી કે જે વખતમાં રાત્રી નાની અને દિવસ મોટો થાય છે તે જાણવાનું સાધન પણ તેની અંદર છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.