पुं.
[ સં. ]
( ગણિત ) છેદથી નાના અંશનો અપૂર્ણાંક; `પ્રોપર ફ્રેકશન`. જે અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતાં નાનો હોય તેને સમ અપૂર્ણાંક કહે છે. જેમકે, ૩/૫, ૮/૧૫, વગેરે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.